શરીરના કોઈપણ અંગમાં ત્વચા પર સફેદ ધબ્બા થવા, જેને સામાન્ય બોલચાલમાં સફેદ દાગ કહેવામાં આવે છે. જટિલ સમસ્યા તરીકે ઓળખાતા આ સફેદ ડાઘ સહેલાઈથી જતા નથી. ડોક્ટર્સ આ માટે જુદા જુદા કારણોને જવાબદાર બતાવે છે. જેમા મેલેનિન બનાવનારી કોશિકાઓ પર પ્રતિરોધકતાનો પ્રભાવ, અનુવાંશિકતા, પરાબેંગની કિરણોનો પ્રભાવ, અત્યાધિક તનાવ, વિટામીન બી 12 ની કમી, ત્વચા પર કોઈ પ્રકારનુ સંક્રમણ થવુ વગેરે. કેટલાક ઘરેલુ પ્રયોગ ત્વચાની આ અસમાનતાને મટાડવામાં તમારી મદદ કરી શકે છે.
3. હળદર - સરસિયાના તેલ સાથે હળદર પાવડરનો લેપ બનાવીને લગાવવો પણ લાભકારી છે. આ માટે 1 કપ કે લગભગ 250 મિલીલીટર સરસિયાના તેલમાં 5 મોટી ચમચી હળદર પાવડર નાખીને મિક્સ કરો અને આ લેપને દિવસમાં બે વાર પ્રભાવિત ત્વચા પર લગાવો. 1 વર્ષ સુધી આ પ્રયોગને સતત કરો. આ ઉપરાંત તમે હળદર પાવડર અને લીમડાના પાનનો લેપ પણ કરી શકો છો.