Health Tips - રાત્રે નહાવાથી વજન પણ ઓછું થાય ...

સોમવાર, 29 મે 2017 (18:38 IST)
રાત્રે હૂંફાણા પાણીથી નહાવીને સૂવાથી આરોગ્યના ફાયદા 
 
સારી ઉંઘ આરોગ્યની કુંજી છે. ઉંઘ સારી ન આવે , તો ફિટ નહી રહી શકાય છે. રાત્રે સૂતા પહેલા નહાવાથી ઉંઘ સારી આવે છે . આથી દિવસભરની થાક પણ ઉતરી જાય છે. નહાવાના પાણીમાં સુંગંધિત તેલના ટીંપા નાખી  દો. આથી તન મન મહકી જશે અને સારી ઉંઘ આવશે. સવારે પણ ફ્રેશ ફીલ કરશો. 
હેરાની થશે પણ રાત્રે નહાવાથી વજન પણ ઓછું થાય છે. રાત રે નહાવાથી જાડાપણું ઓછું થવાની શકયતા બની રહે છે. 
ત્વચા સંબંધી રોગોથી છુટકારો મળે છે . સંક્રમણ ખતરા નહી રહેતા. ત્વચા નિખરે છે. 
મૂડ ઠીક રાખવામાં મદદગાર છે રાત્રે સૂતા પહેલા નહાવાથી માંસપેશીઓ રિલેક્સ થઈ જાય છે. માથાના દુખાવા દૂર થઈ જાય છે. 

વેબદુનિયા પર વાંચો