ભીંડા એક એવી શાકભાજી છે જેને દરેક કોઈ પ્રેમથી ખાય છે. સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે તેમા આરોગ્ય સાથે સંબંધિત અનેક રહસ્ય પણ છિપાયા છે. ભીંડામાં પ્રોટીન વસા કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, ફોસ્ફરસ, ફાયબર વગેર પ્રચુર માત્રામાં હોય છે. આવો જાણીએ તેના ફાયદા વિશે.
ભીંડા એક એવી શાકભાજી છે જે દરેક પ્રેમથી ખાય છે. તે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે તેમા આરોગ્ય સાથે સંકળાયેલા અનેક રહસ્ય છિપાયા છે. ભીંડામાં પ્રોટીન વસા કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, ફોસ્ફોરસ ફાઈબર વગરે પ્રચુર માત્રામાં મળી રહે છે. આવો જાણીએ આના ફાયદા વિશે.