હેલ્થ ટિપ્સ -ઘણા ગુણોથી ભરપૂર લીંબૂ પાણી

શુક્રવાર, 20 માર્ચ 2015 (15:12 IST)
લીંબૂના વિભિન્ન વિટામિન્સનો ખજાનો ગણાય છે. એમાં પાણી પ્રોટીન કર્બોહાઈડ્રેડ્સ રહેલા હોય છે. લીંબૂ પાણીનો  સેવન સેહત માટે ખૂબજા લાભકારી થાય છે.  
 
લીંબૂ પાણી કિડની સ્ટોન ડાયબિટીજ પાચન ક્રિયા મસૂઢોની સમસ્યાથી રાહત આપે છે. આ વિટામિન સીનો સારો સ્ત્રોત છે.લીંબૂ પાણી પીવાના લાભ નીચે આપેલ   છે. 
 
કિડની સ્ટોન - લીંબૂ પાણી કિડની સ્ટોનથી રાહત આપવામાં મહ્તવપૂર્ણ ભૂમિકા ભજવે છે. કિડની સ્ટોનના બનતા કોઈ પણ રીતના ખતરો ઓછો કરે છે. 
 
ડાયબિટીજ- લીંબૂ પાણી હાઈ શુગર વાળા માટે ડ્રિંકનો સારો વિકલ્પ છે. આ શુગરના સ્તરને વધારા વગર ડિહાઈડ્રેટ થતાં બચાવે છે. 
 
પાચનક્રિયામાં લાભકારી- લીંબૂ પાણીના સેવન કરવાથી પાચનક્રિયા પણ સારી રહે છે. લીંબૂ પાણી પીવાથી પેટની સમસ્યાઓથી પણ રાહત મળે છે.શરીરમાં 
 
બળતરાં પેટમાં ગૈસ થતાં લીંબૂ પાણીનો સેવન કરવાથી રાહત મળે છે. 
 
કેંસરકારી તત્વોના વિરોધી- કેંસરથી બચાવ માટે લીંબૂ પાણી પીવો લાભકારી સિદ્ધ હોય છે. લીંબૂ એક એંટીઓક્સીડેંટ છે જે રેડિકલ્સને ડિએકટિવ કરે છે જેથી હાર્ટના 
 
રોગો અને કેંસરનો ખતરો નહી થાય. 
 
બ્લડ પ્રેશર - લીંબૂ પાણી બ્લડ પ્રેશર અને તણાવ ઓછો કરે છે. આમાં બ્લડ પ્રેશર ઓછા કરવાના ગુણ સાથે- સાથે તણાવ અને ડિપ્રેશન ઓછા કરવાના ગુણ પણ હોય છે. 
 
ત્વચાની દેખરેખ - લીંબૂ  એંટીઓક્સીડેંટ ગુણોથી ભરપૂર હોય છે. લીંબૂ પાણીનો સેવન કરવાથી ત્વચામાં ચમક આવે છે. ચેહરાની કરચલીઓથી રાહત આપવા  મદદ કરે  છે
 
વજન ઘટાડવા-  વજન ઘટાડવામાં મદદ કરે  છે. દરરોજ સવારે ગૂંગૂંણો પાણીમાં મધ અને લીંબૂ મિક્સ કરી પીવાથી વજન ઓછો થાય છે. 

વેબદુનિયા પર વાંચો