દૂધને પોષક તત્વોથી ભરપૂર ગણાય છે. જો તમે તમારા મગજને દુરૂસ્ત રાખવા ઈચ્છો છો તો રોજ એક ગ્લાસ દૂધ જરૂર પીવો. આવું કરવાથી દિમાગી ક્ષમતા તેજ થશે. શરીર પણ બળશાલી બનશે. દૂધ એક સંપૂર્ણ આહાર છે. આથી દૂધ પીઓ શરીર માટે જરૂરી છે. પણ સાથે ઘણી વાતોના ધ્યાન રાખવા જરૂરી છે. નહી તો દૂધ શરીરના ફાયદાની જગ્યાએ નુક્શાન પણ પહોંચાડી શકે છે. એવી વસ્તુઓ છે જે દૂધ સાથે લેતા ફાયદા કરે છે ... પણ સાથે એવી વસ્તુઓ પણ હોય છે જે દૂધ સાથે લેતા ખૂબ વધારે નુકશાન પહોંચાડે છે આવો જાણીએ એવી વસ્તુઓ વિશે.