એ દિવસોમાં ભૂલથી પણ ના કરો આ 6 ભૂલ નહી તો વધી જશે દુખાવો

સોમવાર, 21 માર્ચ 2016 (14:00 IST)
પીરિયડસના સમયે પેટના દુખાવો વગેરે ઘણી સમસ્યાઓ હોય છે. આ દિવસોમાં એ વાતોના ધ્યાન રાખવા જોઈએ. આ 6 કામ એવા છે  , જે આ સમયે નહી કરવા જોઈએ . એને કરવાથી પરેશાની વધી શકે છે આવો જાણીએ આ દિવસોના શું કામ નહી કરવા જોઈએ.... 
 
1. ડેયરી પ્રોડક્ટસ થી દૂર રહો કારણેકે આ ક્રેપ પૈદા કરે છે. આ દિવસોમાં બદામના દૂધ પીવો. આથી કેલ્શિયમ મળશે જેથી પેટના દુખાવો ઓછું થશે 
 
2. ભોજન કરવું ન મૂકો. આથી ગૈસ બની શકે છે. જેથી ક્રેપ થવાથી પેટમાં તેજ દુખાવો થઈ શકે છે. 
 
3. ખૂબ વધારે ન ખાવું. આથી થાક લાગે છે.આ સમયે વ્યાયામ જરૂર કરો. આથી દર્દમાં રાહત મળે છે. 
 
4. વેક્સિંગ ન કરાવો. પીરિયડસના દિવસોમાં ઈસ્ટ્રોજનનો લેવલ ધીમો પડી જાય છે .એ માં વેક્સિંગ કરાવશો તો દુખાવો વધારે થશે 
 
5. દવાઓ ન ખાવો.- દિખાવો ઓછું કરવા માટે નકામી દવાઓ ન ખાવો કારણ કે હાર્મિન પર ખરાબ અસર નાખશે અને શરીર પર પણ 
 
6. વધારે નમકીન વાળા ભોજન ખાવાથી પેટમાં ગૈસ બનવા લાગે છે. આથી પીરિયડસમાં તકલીફ વધી શકે છે. 
 

વેબદુનિયા પર વાંચો