ઉનાળામાં રસીલા લીંબૂ કરે છે ફાયદો જ ફાયદો

મંગળવાર, 31 મે 2016 (14:54 IST)
1. એક બાલ્ટી પાણીમાં એક લીંબૂના રસ મિક્સ કરી ઉનાડામાં નહાવાથી દિવસભર તાજગી બની રહે છે. 
 
2. ઉનાળામાં હેજાથી બચવા માટે લીંબૂને ડુંગળી અને ફુદીનોને સાથ મિક્સ કરી  સેવન કરવું જોઈએ. 
 
3. લૂ થી બચાવ માટે લીંબૂને સંચણ વાળા પાણીમાં મિક્સ કરી પીવાથી બપોરે બહાર રહેતા પર પણ લૂ નહી લાગે 
 
4. તમને બહુ મોડે સુધી હેડકી આવી રહી છે , તો લીંબૂના રસમાં 2 નાના ચમચી સંચણ મધના 1 નાની ચમચી મિક્સ કરી પીવો. 
 
5. જો તમારી ત્વચા તેલીય  છે તો લીંબૂના રસમાં સમાન માત્રામાં પાણી મિક્સ કરી ચેહરા સાફ કરો. 
 
6. લીંબૂ વાળ માટે પણ બહુ સારું છે વાળમાં લગવાવાથી વાળ પર ખોડોના અસર નહી થાય છે. 
 
 
 
 
 
 
 
 
 
 

વેબદુનિયા પર વાંચો