આટલુ જાણ્યા પછી તમે ક્યારેય ફાટેલુ દૂધ ફેંકો નહી.. બનાવી શકો છો આ વસ્તુઓ
શુક્રવાર, 29 જાન્યુઆરી 2016 (16:32 IST)
ક્યારેક દૂધ ફાટી જાય તો, મૂડ ખરાબ થઈ જાય છે , પણ હવે મૂડ ખરાબ કરવાને બદલે તમે ફાટેલા દૂધથી આ વસ્તુઓ બનાવો , જેને ખાધા પછી તમને ખબર પણ નહી પડે કે આ ફાટેલા દૂધથી બનેલી છે.
બાફેલા ઈંડામાં ફાટેલા દૂધનો માવો મિક્સ કરીને ખાવ. પૌષ્ટિકતા પણ વધી જશે અને ઈંડા ટેસ્ટી પણ લાગશે.
ફાટેલા દૂધને સ્મૂદીમાં ઉપયોગ કરી શકો છો. સ્મૂદી સૉફ્ટ બનશે અને ટેસ્ટ પણ વધી જશે.