100 પછી હોળી પર ચંદ્ર ગ્રહણ (Chandra grahan 2024 on Holi)
જ્યોતિષ શાસ્ત્ર મુજબ લગભગ 100 વર્ષ પછી હોળી પર ચંદ્ર ગ્રહણનો સંયોગ બની રહ્યો છે. 25 માર્ચના રોજ ચંદ્ર ગ્રહણ સવારે 10 વાગીને 23 મિનિટથી શરૂ થશે. જે બપોરે 03 વાગીને 02 મિનિટ સુધી રહેશે. આ દિવસે સૂર્ય, રાહુ મીન રાશિમા, શુક્ર, મંગળ અને શનિ કુંભ રાશિમાં વિરાજમાન રહેશે. ગ્રહ નક્ષત્રોત્ની શુભ સ્થિતિ અનેક રાશિઓને ફાયદો કરાવશે.