×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
જરૂર કરો હનુમાનજીના આ ઉપાય, દૂર થશે ધન મેળવવામાં આવતા અવરોધો
ગુરુવાર, 2 એપ્રિલ 2020 (09:44 IST)
હનુમાનજી માટે ખાસ ઉપાય કરશો તો કુંડળીના ગ્રહ દોષ દૂર થઈ શકે છે અને ધન કાર્યમાં આવતા અવરોધો પણ દૂર થઈ જાય છે અને ગરીબી દૂર થઈ શકે છે.
*હનુમાનજી શિવજીના જ અંશાવતાર છે આ કારણે હનુમાનજીની પૂજાથી શિવજી, મહાલક્ષ્મી અને બધા દેવી-દેવતા પણ પ્રસન્ન થાય છે.
*ઘઉંના લોટનો દીપક બનાવો. એમાં તેલ નાખો અને રૂથી બનેલી દિવેટ મુકો. આ દીપક હનુમાનજી સામે પ્રગટાવો.
*દરેક મંગળવારે હનુમાનજીને સિંદૂર, ચમેલીનું તેલ, લાલ વસ્ત્ર, લાલ ફૂલ ચઢાવો. આ ઉપાયથી બધી પરેશાનીઓ દૂર થઈ શકે છે.
*હનુમાનજી સામે એક નારિયેળને તમારા માથા પરથી સાત વાર ઉતારી લો. ત્યારબાદ એ નારિયેળને વધેરી નાખો. ભગવાનને ફૂલ -પ્રસાદ અર્પિત કરો.
*લાલ મસૂરની દાળનું દાન કરો. આ ઉપાયથી મંગળ ગ્રહ દોષ શાંત થઈ શકે છે. મસૂરની દાળને શિવલિંગ પર પણ અર્પિત કરી શકો છો.
*શિવલિંગ પર લાલ પુષ્પ અર્પિત કરો. શિવલિંગ પર લાલ ફુલ ચઢાવવાથી મંગળ ગ્રહ પ્રસન્ન થાય છે. હનુમાનજીની સામે દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો.
*પીપળના 11 પાંદડા લો અને તેના પર ચંદનથી શ્રીરામના નામ લખી. બધા પાંદડા પર રામનામ લખ્યા પછી તેની માળા બનાવો અને હનુમાનજીને ચઢાવો.
*એવા તળાવ કે સરોવર પર જાવો જ્યાં માછલીઓ હોય. ત્યાં પહોંચીને માછલીઓને લોટની ગોળી બનાવીને ખવડાવો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
લૉકડાઉનમાં આ છે આદર્શ પુરૂષ શ્રીરામની વાર્તા
Ram Born Story- ભગવાન રામના જ્ન્મની અદભુત કથા
#Ramayan જ્યારે ચોરએ છીનવી લીધું હતું લક્ષ્મણનો બેગ હનુમાનજીએ આ રીતે કરી હર્તી મદદ સુનીલ કહેરીએ શેયર કર્યુ કિસ્સો
આજની રાશિ 25/2/2020) - આજે આ 5 રાશિના લોકો પર રહેશે હનુમાનજીની કૃપા, મળશે ખુશીના સમાચાર
Holi Festival- હોળી પર બનાવો હનુમાનજીની લોટની પ્રતિમા અને ચઢાવો બીડું પછી જુઓ જીવનમાં ચમત્કાર
જરૂર વાંચો
થાઈરોઈડના દર્દી માટે જરૂરી હોય છે વિટામિન, ડોક્ટરે જણાવ્યા લક્ષણોને ગંભીર થવાથી બચાવવામાં કરે છે મદદ
Kitchen Tips- કામ કરતી મહિલાઓ માટે 5 મિનિટની સુપર કિચન ટ્રિક્સ
રક્ષાબંધનની સવારને ખાસ બનાવો, આ 3 નાસ્તાની વાનગીઓ ફક્ત 30 મિનિટમાં તૈયાર થઈ જશે
30 દિવસ સુધી દરરોજ પીઓ અજમાનું પાણી, શરીરમાં જમા થયેલી ચરબી ઓગળવા માંડશે
આ રક્ષાબંધન પર સૌથી સ્ટાઇલિશ બનો, નાયરાની આ 5 હેરસ્ટાઇલ તમારું દિલ જીતી લેશે
નવીનતમ
Bahula Chauth 2025 - ક્યારે છે બોળ ચોથ, જાણો વ્રત કથા અને પૂજા વિધિ
Randhan Chhath 2025- રાંધણ છઠ કઈ તારીખે છે 2025
રક્ષાબંધન પર, બહેને ભાઈના ઘરે રાખડી બાંધવા આવવું જોઈએ કે ભાઈએ બહેનના ઘરે જવું જોઈએ?
Raksha Bandhan Wishes In Gujarati - રક્ષાબંધનની શુભેચ્છા
રક્ષાબંધન - ભાઈ બહેન વચ્ચે પ્રેમ નો સંબંધ, સુરક્ષા અને સંસ્કૃતિ
એપમાં જુઓ
x