×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
વિક્રમ સંવત રાશિફળ
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
વિક્રમ સંવત રાશિફળ
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Happy Guru Purnima : ગુરૂપૂર્ણિમાની શુભકામનાઓ
બુધવાર, 13 જુલાઈ 2022 (09:57 IST)
Guru Purnima wishes in gujarati-
તમે શિખવાડ્યુ આંગળી પકડીને અમને ચાલતા
તમે બતાવ્યુ કેવી રીતે લપસ્યા પછી સાચવવુ
તમારે કારણે આજે પહોંચ્યા અમે આ મુકામ પર
ગુરૂ પૂર્ણિમાના દિવસે કરીએ છીએ નમન દિલથી
ગુરૂ પૂર્ણિમાની શુભકામનાઓ
અક્ષર જ્ઞાન જ નહી
ગુરૂએ શીખવાડ્યુ જીવન જ્ઞાન
ગુરૂમંત્રને કરો આત્મસાત
થઈ જાવ ભવસાગરથી પાર
શુભ ગુરૂ પૂર્ણિમા 2022
ગુરૂ ગોવિન્દ દોઉ ખડે કા કે લાગુ પાય
બલિહારી ગુરૂ આપને, ગોવિન્દ દિયો બતાય
Happy Guru Purnima
ગુરૂવર તમારા ઉપકારનો
કેવી રીતે ઉતારુ ઋણ
લાખ કિમતી ધન ભલે
ગુરૂ મારા છે અણમોલ
ગુરૂ પૂર્ણિમાની શુભેચ્છા
ગુરૂ હોય સૌથી મહાન,
જે આપે છે સૌને જ્ઞાન
આવો આ ગુરૂ પૂર્ણિમા પર કરો
આપણા ગુરૂને પ્રણામ
ગુરૂ પૂર્ણિમા 2022ની શુભકામનાઓ
માતા-પિતાની મૂર્તિ છે ગુરૂ
કળયુગમાં ભગવાનની સૂરત છે ગુરૂ
શુભ ગુરૂ પૂર્ણિમા 2022
ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ
ગુરૂ દેવો મહેશ્વરા
ગુરૂ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમ:
અર્થાત ગુરૂ જ બ્રહ્મા છે, ગુરૂ જ વિષ્ણુ છે
અને ગુરૂ જ ભગવાન શંકર છે
ગુરૂ જ સાક્ષાત પરબ્રહ્મ છે
આવા ગુરૂને હુ પ્રણામ કરુ છુ.
ગુરૂપૂર્ણિમાની શુભેચ્છા
સમય પણ શીખવાડે છે અને ગુરૂ પણ,
પણ બંને વચ્ચે ફક્ત એટલુ છે અંતર
કે ગુરૂ શીખવાડીને પરીક્ષા લે છે
અને સમય પરીક્ષા લઈને શીખવાડે છે
ગુરૂપૂર્ણિમાની શુભકામનાઓ ..
ગુરૂ હોય છે સૌથી મહાન
જે આપે છે સૌને જ્ઞાન
આવો આ ગુરૂ પૂર્ણિમા પર કરીએ
આપણા ગુરૂને પ્રણામ
ગુરૂ પૂર્ણિમાની શુભકામના
સંબંધ ખૂબ ઊંડો હોય કે ન હોય
પણ વિશ્વાસ ખૂબ ઊંડો હોવો જોઈએ
ગુરૂ એ જ શ્રેષ્ઠ હોય છે
જેની પ્રેરણાથી કોઈનુ ચરિત્ર બદલાય જાય અને
મિત્ર એ જ શ્રેષ્ઠ હોય છે
જેની સંગતથી રંગત બદલાય જાય
ગુરૂ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Happy Guru Purnima- ગુરૂ પૂર્ણિમાના શુભેચ્છા સંદેશ
Guru purnima wishes Gujarati- - ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ
ગુરૂ-શિષ્ય સંબંધ
Supermoon: ગુરૂ પૂર્ણિમા પર જોવા મળશે વર્ષનો સૌથી મોટો સુપરમૂન, દુનિયા જોશે અનોખો ચંદ્ર
Guru Purnima 2022: ગુરૂ પૂર્ણિમા પર બની રહ્યા છે 9 શુભ યોગનો સંયોગ, પ્રગતિ માટે કરો આ ખાસ ઉપાય
જરૂર વાંચો
Shradhanjali Quotes in Gujarati : ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ સંદેશ
Gujarati Love Shyari - ગુજરાતી લવ શાયરી
ધનતેરસ પર દેવી લક્ષ્મીની મનપસંદ સીતાફળની ખીર બનાવો, સીતાફળથી બનેલી આ મીઠી વાનગી એકવાર ચોક્કસ ટ્રાય કરો, રેસીપી નોંધી લો
દિવાળી સ્પેશિયલ રેસીપી- દિવાળીના તહેવાર પર બનાવો આ 4 ખાસ ફરસાણ, જરૂર ટ્રાય કરો રેસિપી
Diwali rangoli design- દિવાળીમાં રંગોળી માટે 5 સિંપલ આઈડિયા
નવીનતમ
દિવાળી પહેલા ઘરે લઈ આવો આ વસ્તુ , ધન વૈભવ અને એશ્વર્યની પ્રાપ્તિ થશે
Kali Chaudas Choti Diwali 2025- નાની દિવાળી પર યમને સમર્પિત દીવો કઈ દિશામાં પ્રગટાવવો જોઈએ? દીવા પ્રગટાવવાનો શુભ મુહૂર્ત જાણો
Kali Chaudas 2025 - નાની દિવાળી ક્યારે છે 19 કે 20 ઓક્ટોબર ? જાણો કેટલા દિવા પ્રગટાવવા જોઈએ
Dhanteras Puja Vidhi, Muhurat: ધનતેરસ પર દેવી લક્ષ્મીના મળશે આશીર્વાદ, અહીં જાણો પૂજાની વિધિ, શુભ મુહૂર્ત, મંત્ર, કથા, આરતી
Diwali puja Shubh Muhurat- દિવાળી પૂજા શુભ મુહૂર્ત, પૂજા વિધિ
એપમાં જુઓ
x