Guru purnima- ગુરૂ પૂર્ણિમા પર કરો આ ઉપાય , જલ્દી થશે લગ્ન

ગુરુવાર, 22 જુલાઈ 2021 (14:00 IST)
ઘણા એવા લોકો હોય છે જેના લગ્નમાં ઘણી મુશ્કેલીઓ આવે છે . ઘણી વાર તો આ લોકો ઘણા નિર્સ્શ પણ થઈ જાય છે. પણ એને નિરાશ થવાની કોઈ જરૂરત નથી કારણ કે ગુરૂપૂર્ણિમાના અવસરે જો નીચે આપેલા 
ઉપાય વિધિ-વિધાનથી કરશો તો આથી એમના લગ્ન જલ્દી થશે સાથે એન એ મનભાવતું જીવનસાથી પણ મળશે.
 
ઉપાય
- ગરીબોને પોતાની સામાર્થ્ય મુજબ પીળા ફળ જેમ કે કેરી , કેળા વગેરે દાન કરો.
- આ દિવસે નવા પીળા રૂમાલ સાથે રાખો.
- ભગવાન વિષ્ણુના મંદિઅરમાં જઈને બેસનના લાડુ. લાડુ સાથે કલગી પણ ચઢાવો. આ તરત લગ્નના અચૂક ઉપાય છે.
- કેળાના પેડની પૂજા કરો
- આ દિવસે ભોજનમાં કેસરમા ઉપયોગ કરો અને કેસરના તિલક લગાડો.
- જરૂરિયાત લોકોને પીળા કપડા દાન કરો.
- ગુરૂ બૃહસ્પતિના મંદિરમાં જઈને એને પીળી મિઠાઈ , ફળ , ફૂળ અને વસ્ત્ર
અર્પણ કરો.
- એક કિલો ચણાની દાળનાસાથે સોનાના કોઈ આભૂષણ દાન કરો.જો છોકરાના લગ્ન નહી થઈ રહ્યા હોય તો બ્રાહ્મણને દાન કરો અને જો છોકરીના લગ્ન નહી થઈ રહ્યા હોય તો કોઈ કન્યાને દાન કરો.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર