જબ વી ટોક

P.R
અભિનેત્રી અને વીજે પૂજા મિશ્રા એક વાર ફરી પાછી ટીવી પર આવી રહી છે. તેઓ બી4યૂ પર રજૂ થનારો શો 'લવ ગુરૂ'માં જોવા મળશે. આ શો નવેસરથી બતાવવામાં આવશે.

એક કલાકના આ શો માં પૂજાને સમગ્ર દેશમાંથી લોકોના ફોન આવે છે, જેમાં તેઓ પોતાના પ્રેમ સંબંધી સમસ્યાઓને બતાવે છે. પૂજા તે સમસ્યાઓનુ સમાધાન કરવાના પ્રયત્નો કરે છે.

આ કાર્યક્રમને માતે તેમણે રોજ 12 કલાકનુ શૂંટિંગ કરવુ પડે છે, જે ખૂબ મુશ્કેલ કામ છે. પૂજાનુ કહેવુ છે કે 'મધર ટેરેસા' એ એક વખત કહ્યુ હતુ કે આ દેશની સૌથી મોટી ભૂખ ખોરાક નથી પણ પ્રેમની છે. જો હું મારા વિચારો દ્વારા કોઈ એક વ્યક્તિની મુશ્કેલીનુ નિવારણ કરે શકુ તો મારા મા
ટે આ ખુશીની વાત હશે.

વેબદુનિયા પર વાંચો