- કુલ્ફી બનાવતા દૂધ ઘટ્ટ કરવા માટે કંડેસ મિલ્કનો પણ ઉપયોગ કરી શકો છો.
- ધ્યાન રાખો કુલ્ફીને સંચામાં નાખી ઓછામાં ઓછા 4-5 કલાક સુધી ફ્રીજરમાં જરૂર મૂકવું.
- દૂધની કુલ્ફીને ફ્રીજરથી કાઢીને તરત સર્વ કરવું જોઈ. કુલ્ફીમાં તમે બારીક સમારેલા મેવા જેમ કે કાજૂ, બદામ, પિસ્તા વગેરે ઉપરથી લગાવીને સર્વ કરી શકો છો.
- જ્યારે દૂધ ઘટ્ટ થઈ રહ્યું છે તો તમે રસોડામાં બરાબર રહેવાની જરૂર નથી, પણ દૂધ ઉકળવા રાખ્યા પછી તમે ભૂલી ન જાઓ તે માટે જરૂરી છે કે તમે 15-15 મિનિટ ના અંતરાલમાં કિચનમાં જતા રહો કે અલાર્મ સેટ કરવું કે પછી એમજ યાદ રાખો કે દૂધ ગૈસ ઉપર મૂક્યું છે.