Recipe- પનીર Tikki

મંગળવાર, 13 જૂન 2017 (16:20 IST)
સામગ્રી- પનીર-300 ગ્રામ બાફેલા અને મેશ કરેલા બટાકા  2 બ્રેડ સ્લાઈસ સમારેલુ ડુંગળી સમારેલા  લીલા મરચાં 2 કાર્નફ્લોર 2 ચમચી કોથમીર મીઠું અને કાળા મરી પાઉડર સ્વાદપ્રમાણે 
 
બનાવવાની રીત- બ્રેડને 2 મિનિટ પાણીમાં નાખો પછી નિચોવી હળ હાથે મસલી પ્લેટમાં મૂકો. હવે પનીર બટાકા લીલાં મરચાં કાર્ન ફ્લોર કોથમીર બ્રેડ મીઠું અને કાળી મરી એક બાઉલમાં મિક્સ કરો. હવે મિશ્રણથી પેટીસ બનાવી. તવા ઉપર ઘી નાખી ધીમા તાપી ગોલ્ડન થાય ત્યાં સુધી બન્ને સાઈડથી શેકો. 
 

વેબદુનિયા પર વાંચો