×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Monsoon Special- બટાકાના ભજીયા
બુધવાર, 31 જુલાઈ 2024 (15:32 IST)
2 નંગ બટાકા
1 બાઉલમાં ચણાનો લોટ
મીઠું સ્વાદ પ્રમાણે
ચપટી સોડા
તળવા માટે તેલ
લીંબુ નો રસ
બનાવવાની રીત
- સૌપ્રથમ બટાટાને ધોઈને બટાકા ની આછી ચિપ્સ પાડી લો..
- બટેકાની છાલ ઉતારી વેફર કરવાની ખમણી દ્વારા પાતળી સ્લાઇડ કરો
- ચણાના લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું અને જરૂરી પાણી નાખી ભજીયાનું ખીરૂ તૈયાર કરો.
- કઢાઇમાં તેલ ગરમ કરો.
- તેલ ગરમ થાય ત્યારે તૈયાર બટેકાની સ્લાઇડને ચણાના ખીરામાં ડુબાડીને તેના ભજીયા બનાવો.
- તૈયાર ભજીયા ખજુરની ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કરો.
Edited By- Monica sahu
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
લસણીયા પાપડ મમરા
ઘરે જ શેકી લો મકાઈ આવશે માર્કેટની જેમ જ સ્વાદ
સાબુદાણા ના વડા બનાવતી વખતે આ ચાર ભૂલો ના કરો.
Khandvi Recipe - ખાંડવી કેવી રીતે બનાવવી
Kodri kheeru- કોદરી ના ઢોકળા નું ખીરું
જરૂર વાંચો
પૃથ્વીનાથ મંદિર જઈ રહેલી બોલેરો કાર નહેરમાં પડી, ૧૧ લોકોના મોત, સીએમ યોગીએ ૫ લાખના વળતરની જાહેરાત કરી
ભગવા આતંકવાદ કહેનારાઓને બદનામ કરવામાં આવ્યા છે, સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કોંગ્રેસ પર નિશાન સાધ્યું
Blast in Khyber Pakhtunkhwa : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં વિસ્ફોટ, 5 બાળકોના મોત, 12 ઘાયલ
હેલ્મેટ વગર પેટ્રોલ ન આપતાં માચીસ સળગાવી પેટ્રોલ પંપ પર ફેંકી દીધું, વીડિયો વાયરલ થયો
જમ્મુ કાશ્મીરમાં સેનાનું 'ઓપરેશન અખાલ' ચાલુ, વધુ 3 આતંકવાદીઓ માર્યા ગયા
ધર્મ
Ravivar Na Niyam: રવિવારે ભૂલથી પણ ન ખાશો આ 5 વસ્તુઓ, નહી તો સૂર્ય નબળો પડશે અને લાગશે પિતૃ દોષ
Happy Raksha Bandhan 2025 Wishes: કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી... આવા સુંદર મેસેજ દ્વારા મોકલો રક્ષાબંધનની શુભેચ્છા
Putrada Ekadashi: 4 કે 5 ઓગસ્ટ, ક્યારે છે પુત્રદા એકાદશીનું વ્રત ? જાણો શુભ મુહુર્ત અને મહત્વ
Raksha Bandhan 2025- શું દીકરી પોતાના પિતાને રાખડી બાંધી શકે છે? તેનું ધાર્મિક મહત્વ જાણો
રક્ષાબંધન પૌરાણિક કથા
એપમાં જુઓ
x