×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
જાણો કેવી રીતે બનાવશો નરમ અને સોફ્ટ ઈડલી
ગુરુવાર, 4 મે 2017 (13:57 IST)
સામગ્રી- અડદ દાળ- ૧ કપ, ઈડલી રવા-4કપ, પૌઆ (ચિવડાના) ૧/૨ કપ , મીઠું 1 ચમચી , તેલ
બનાવવાની રીત -
સ્ટેપ ૧ - એક વાસણમાં 1 કપ અડદની દાળ પાણી નાખી 5 થી 6 કલાક પલાળી નાખો. સાથે બીજા વાટકામાં પૌઆ પલાળી નાખો.
સ્ટેપ 2- 6 કલાક પછી અડદ દાળને ગ્રાઈંડ કરી લો.
સ્ટેપ 3- હવે 4 કપ ઈડલી રવા લો અને સારી રીતે ધોઈ લો. પછી ઈડલી રવાને ગરમ પાણીમાં 5 થી 10 મિનિટ પલાળી લો.
સ્ટેપ 4- હવે અડદા દાળના પેસ્ટમાં પૌઆ મિક્સ કરી ફરીથી વાટો. અને કોઈ વાડકામાં કાઢી લો.
સ્ટેપ 5- હવે પલાળેલા ઈડલી રવાને અડદ દાળના ખીરા સાથે મિક્સ કરી દો.
સ્ટેપ 6- હવે તેમાં પાણી મિક્સ કરો. પણ વધારે પાતળું ન કરો. પછી તેને આખી રાત માટે મૂકી દો.
સ્ટેપ 7 - બીજા દિવસે ઈડલીના ખીરામાં મીઠું મિક્સ કરો.
સ્ટેપ 8 - હવે ઈડલીની સંચામાં તેલ લગાવીને ભરો.
સ્ટેપ 9 - એને 15 મિનિટ વરાળ પર બાફી લો. લો તમારી સ્વાદિષ્ટ ઈડલી તૈયાર છે. હવે એને નારિયલ ચટણી સાથે સર્વ કરો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ગુજરાતમાં ક્યાક
સંગીતા બિજલાનીના ફાર્મ હાઉસ પર થઈ ચોરી, તોડફોડ કર્યા બાદ ચોર કિમતી સામાન લઈને થયા ફરાર
BRICS પર ફરી ભડક્યા ટ્રમ્પ, 10% ટેરિફની ધમકી આપતા કહ્યું, "ડોલરનો દરજ્જો ગુમાવવો એ વિશ્વ યુદ્ધ હારવા જેવું હશે"
પાકિસ્તાનમાં વરસાદ-પૂરથી એક દિવસમાં 63 મોત, અત્યાર સુધી 250 ના મોત, કેમ અને કેવી રીતે દર વર્ષે પડોશી દેશમાં આવે છે તબાહી ?
નિર્દયી માલિકે પોતાના પાલતૂ ડૉગની સાથે કર્યુ આવુ કામ, 8 કલાક સુધી બજારમાં રાહ જોતો રહ્યો બેજુબાન વફાદાર
ધર્મ
Kamika Ekadashi 2025 Date : ક્યારે છે કામિકા એકાદશીનું વ્રત, જાણો તારીખ, નિયમો અને પૂજા વિધિ
Offer Shivamuth in shravan - શ્રાવણ મહિનામાં ભગવાન શિવામૂઠ ચઢાવવાથી દરેક પ્રકારની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.
દશામા નો થાળ
dashama No Thal - દશામા ભાવ તણાં ભોજન જમો/ દશામાનો થાળ ધરવાનો
Dashama Vrat Wishes in Gujarati - દશામાં વ્રતની શુભેચ્છા
એપમાં જુઓ
x