×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
મેગી મસાલા મખાના રેસીપી
શુક્રવાર, 9 ઑગસ્ટ 2024 (14:48 IST)
Maggi Masala Makhana Recipe- અડધી રાત્રે ભૂખ લાગે તો ઝટપટ બની જાય એવી રેસીપી અમે તમારા માટે લાવ્યા છે. આ ડિશમાં ઘરે જ સરળતાથી મળી જાય એવી સામગ્રી છે.
સામગ્રી
100 ગ્રામ - મખાના
1 ચમચી- દેશી ઘી
1 પેકેટ- મેગી મસાલા
મેગી મસાલા મખાના રેસીપી
મખાના બનાવવા માટે એક બાઉલમાં 100 ગ્રામ મખાના લો.
ત્યારબાદ ગેસ પર એક તવા મૂકો અને દેશી ઘી ઓગાળી લો.
હવે તેમાં મેગી મસાલો ઉમેરો અને 2 મિનિટ સુધી ચડવા દો.
ઘીમાં મસાલો નાખ્યા પછી મખાના ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
તમારો મખાના નાસ્તો તૈયાર છે, જેને સ્ટોર પણ કરી શકાય છે, ફક્ત એરટાઈટ કન્ટેનરનો ઉપયોગ કરો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Types of puri recipes- વરસાદમાં ઝટપટ બનાવી લો આ ટેસ્ટી પૂડી
Crispy Corn Recipe: ક્રિસ્પી કોર્ન રેસીપી
Dal Puri Recipe- દાળ પુરી રેસીપી
ગુજરાતી રેસીપી- ચટપટી કારેલા ચિપ્સ બધાને પસંદ આવશે
ચોમાસાના નાસ્તા માટે ખાટા ઢોકળાની આ રેસીપી જરૂર અજમાવો
જરૂર વાંચો
Hardik Pandya Watch: હાર્દિક પંડ્યાની ઘડિયાળની કિંમત જાણીને તમને નવાઈ લાગશે, એશિયા કપની ઈનામી રકમ કરતાં પણ મોંઘી
Asia Cup Prize Money: 2025 એશિયા કપ જીતનાર ટીમને મળશે આટલા કરોડ ? ઇનામી રકમમાં બમ્પર વધારો
T20 વર્લ્ડ કપ 2026 પહેલા ICCનો મોટો પ્લાન, ફાઈનલ મેચ અમદાવાદ અથવા કોલંબોમાં રમાશે
ભારતના 15 મા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન, બે વખતના સાંસદ અને રાજ્યપાલ રહી ચુક્યા, જાણો તેમના વિશે
એશિયા કપ પહેલા દૂર-દૂર બેસ્યા ભારત અને પાકિસ્તાનના કપ્તાન, શું સૂર્યાએ સલમાન અલી આગા સાથે હાથ ન મિલાવ્યો?
ધર્મ
ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો - Chapati Bhari Chokha Ne Ghee No Chhe Divado
Ghor aandhari re - ઘોર અંધારી રે - Gujarati garba lyrics
Jitiya Vrat 2025: માતાઓ કેમ કરે છે જીતિયા વ્રત? જાણો તેનું મહત્વ, શુભ મુહૂર્ત, નહાઈ-ખાઈ તિથિ અને પૂજા વિધિ
Pitru Paksha 2025: પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને જળ ચઢાવવું કેમ જરૂરી છે, જાણો તેનું મહત્વ અને નિયમો
Shardiya Navratri 2025 - આ વખતે 9 નહી પણ 10 દિવસની રહેશે નવરાત્રિ, જાણો કળશ સ્થાપના શુભ મુહુર્ત અને પૂજા સામગ્રી
એપમાં જુઓ
x