બનાવવાની રીત - લોટ મીઠુ નાખીને બાંધી લો. બાંધેલા લોટને 30 મિનિટ સુધી ઢાંકીને મુકી દો. ત્યારબાદ લોટને બીજીવાર હાથ વડે દબાવીને એક સરખો કરી લો. ત્યારબાદ તેના લૂઆ બનાવી લો. લૂઆને સૂકા લોટમાં લપેટીને લગભગ 6 ઈંચ ગોલ પરાઠો વણીલો. તેના પર 1 ચમચી ઘી લગાવીને સારી રીતે ફેલાવી દો. ઉપરથી થોડો સૂકો લોટ ભભરાવી દો. હવે કિનારાથી શરૂ કરીને નાની-નાની પટ્ટીમાં વાળી લો. દરેક પટ્ટીને વાડતી વખતે હળવુ ઘી લગાવીને લોટ ભભરાવતા રહો.