Recipe- નવરાત્રિમાં લસણ -ડુંગળીના વગર સારુ નહી લાગતુ શાક તો ઘર પર બનાવો ભરવં મરચાં

શુક્રવાર, 8 ઑક્ટોબર 2021 (12:32 IST)
સામગ્રી
100 ગ્રામ મધ્યમ આકારના લીલા મરચા
 
ભરાવન માટે- બેસન(ચણા નો લોટ) , ચપટી , હીંગ 1/2 ચમચી રાઈ , 1/2 ચમચી ખાંડ , 1 ચમચી નીંબૂનો રસ , મીઠું સ્વાદ પ્રમાણે , ચપટી હળદર , ધાણા પાવડર, તેલ 
 
એક કઢાઈમાં તેલ લઈને એમાં રાઈ નાખો એ તડકી જાય ત્યારે એમાં થોડી હીએંહ નાખે , બેસન નાખો એને 5 મિનિટ ધીમા તાપ પર શેકો . પછી એમાં ધાણા પાવડર , મીઠું , હળદર , નીંબૂના રસ , અને થોડી ખાંડ નાખો . એમાં 2 ચમચી પાણી નાખો. અને 2 મિનિટમાં તાપથી ઉતારી લો. 
 
આ પેસ્ટ આવું હોવી જોઈએ. કે એના લાડુ બની શકાય. 
 
હવે મરચાને વચ્ચેથી ભરાવન માટે કાપો. અને એના બીયડ કાઢી નાખો. અને એમાં બેસનના પેસ્ટ ભરો. બધા મરચા ભરી જાય એના પછી એક પેનમાં તેલ નાખી થોડી રાઈ નાખો અને મરચાને ભરેલા તરફથી શેકવા માટે મૂકો. બન્ને તરફથી મરચા શેકો જ્યારે એ નરમ થઈ જાય ત્યારે ઉતારી લો. તૈયાર છે  ભરેલા મરચા. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર