મેંદા - 1.5 કપ (200 ગ્રામ)
દળેલી ખાંડ - 3/4 કપ (75 ગ્રામ)
માખણ - 3/4 કપ (150 ગ્રામ)
દૂધ - 3/4 કપ
કાજુ - અડધો કપ
કેક બનાવવાની રીત How to make Fruit and Nut Cake-
1. સૌપ્રથમ એક બાઉલ લો અને તેમાં ઈંડું ફોડવા. આ ઈંડાના મિશ્રણમાં લોટ, ખાંડ અને બેકિંગ પાવડર નાખો અને સારી રીતે મિક્સ કરો.