×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
કોર્ન પૈન પાવભાજી
સામગ્રી - 200
ગ્રામ કોર્ન(મકાઈ) 200 ગ્રામ પનીર, 2 મોટા બાફેલા બટાકા, 2 ડુંગળી, 7-8 લસણની કળી, 4 ટેબલ સ્પૂન પાવભાજી મસાલા, 2 ટેબલ સ્પૂન લાલ મરચાનો પાવડર, 8 ટેબલ સ્પૂન બટર, 2 લીંબૂનો રસ, લીલા ધાણા, મીઠુ જરૂર મુજબ.
બ્રેડ માટે - 16
બ્રેડ પીસ, 2 ટેબલ સ્પૂન પાવભાજી મસાલો, 4 ટેબલ સ્પૂન બટર, મીઠુ જરૂર મુજબ.
બનાવવાની રીત -
તવા પર બટર ગરમ કરી લો. ગરમ થતા તેમા લસણ અને ડુંગળીને સોનેરી થતા સુધી સેકો. પછી મકાઈ અને બટાકાને મિક્સ કરીને થોડીવાર હલાવો. હવે બાકી બધી સામગ્રીઓને પણ મિક્સ કરી થોડી વાર સેકો. ઉપરથી લીલા ધાણા અને પનીરના ટુકડા નાખો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
વડોદરામાં તૂટી પડેલો પુલ કેટલો જૂનો છે? બે જિલ્લાઓનો સંપર્ક તૂટી ગયો, 100 ગામોને અસર થઈ
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 માં વાપસી પર સ્મૃતિ ઈરાનીએ તોડ્યું મૌન, કહ્યું- હું લાખો ઘરો સાથે જોડાવા માંગુ છું...
Gambhira Bridge Collapses Live - ગંભીરા બ્રીજ તૂટતા થયેલ અકસ્માતમાં મૃત્યુઆંક 10 પર પહોચ્યો, દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ માટે વળતરની જાહેરાત
સ્કુટીમાંથી પેટ્રોલ કાઢવાનો જુગાડુ વીડિયો ઝડપથી થઈ રહ્યો છે વાયરલ, અત્યાર સુધી 4.6 મિલિયન લોકો સુધી પહોચ્યો Video
મહારાષ્ટ્રના ધારાસભ્યએ ખરાબ દાળ પીરસવા બદલ કેન્ટીન સંચાલકને માર માર્યો, વીડિયો વાયરલ
ધર્મ
Guru Purnima 2025: પિતૃ દોષ દૂર કરવા માટે ગુરૂ પૂર્ણિમાના દિવસે આ સ્થાનો પર પ્રગટાવો દિવો
Dashama Vrat 2025 - દશામાં વ્રત ક્યારે છે, જાણો પૂજા વિધિ
Guru Purnima 2025:- ગુરુ પૂર્ણિમાનું મહત્વ
Dashama Vrat Katha Gujarati - દશામાં વ્રત કથા/ દશામાની વાર્તા
Happy Guru Purnima 2025 પર તમારા ગુરૂ અને સંબંધીઓને મોકલો ગુરૂ પૂર્ણિમાની શુભેચ્છા
એપમાં જુઓ
x