- પછી પાણી નિતારીને તેમા લીલા મરચા, કાળા મરી, કઢી લીમડો અને આદુ નાખો અને મિક્સરમાં વાટીને ખીરુ તૈયાર કરી લો. આ દાળ વાટવા માટે ફક્ત 1/2 કપ પાણીનો ઉપયોગ કરો.
- તમારા બંને હાથને એક વાડકીમાં બોળીને સારી રીતે ભીના કરી લો.
- ડુંગળી અને મીઠુ નાખો. જો તમને ખીરુ પાતળુ લાગતુ હોય તો તમે પ્રમાણસર રવો કે પછી ચોખાનો લોટ ઉમેરી શકો છો.
- હવે તળવા માટે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મુકી દો.
- હવે વડાને બીજા હાથની આંગળીઓ પર મુકીને ધીરેથી તેલમા નાખો
- મીડિયામ તાપ પર બંને બાજુથી સોનેરી થતા સુધી તળી લો. તમે એક સાથે 2-3 મેદુ વડા તળી શકો છો.