ગુજરાતી રેસીપી- બટાકાની ચિપ્સ

સોમવાર, 8 ઑક્ટોબર 2018 (13:36 IST)
બટાકા- 3-4(મોટા આકારના) 
ફટકડી- એક ચમચી 
મીઠું સ્વાદપ્રમાણે 
કાળી મરી- 1/6 નાની ચમચી 
વિધિ- How to make Potato Chips
બટાકાની ચિપ્સ બનાવા માટે બટાકા એક દમ ચિકણા, લાંબા અને ગોળ પણ આકાર એક જેવું હોય. બટાટા કે કાટલા ફાટેલા નહી હોવા જોઈએ. બટાકાને છોલીને અને પાણીથી સારી રીતે ધોઈ લો. 
 
છોલેલા બટાટાથી બટાટા ચિપ્સ કાપો. બટાટા ચિપ કાપવા માટે ચિપ્સ કટરનો પ્રયોગ કરી શકો છો કે ફૂડ પ્રોસેસરમાં પણ કાપી શકાય છે કે સારી ધાર વાળા ચાકૂથી પાતળા ચિપ્સ કાપી શકાય છે. કોઈ પણ બટાટા ચિપ્સ કાપો પણ એ પાતળા હોય અને એક જ જાડાઈના હોય. આ રીતેના ચિપ્સ બનાવા માટે બટાકા ચિપ્સ એકદમ પાતળા કપાઈ જાય છે. 
 
એક વાસણમાં પાણી લો કે આટલું પાણી જેમાં બધા ચિપ્સ સરળતાથે ડૂબી શકે. પાણીમાં ફટકડી મિક્સ કરી ઘોલી લો. પાણીમાં ફટકડી મિક્સ કરવાથી બટાકાનો કલર બહુ સારું આવે છે. જો ફટકડી ન હોય તો ફટકડીની જગ્યા એક ચમચી સિરકો પણ નાખી શકાય છે. બટાકા ચિપ્સ કાપી પાણીમાં ડુબાડી . અડધા કલાક રહેવા દો. 
 
પછી એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો. પાણી જ્યારે સારી રીતે ઉકળી જાય તો તેમાં બધા ચિપ્સ નાખો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. 15 મિનિટ ઉકાળ્યા પછી બધા ચિપ્સ ને તડકામાં એક -એક જુદી- જુદી કરીને સૂતર કપડા પર સૂકવા નાખો. 
 
ચિપ્સને પાણીથી કાઢી તડકામાં સૂકવા મૂકી નાખો. ત્રણ -ચાર દિવસ તડકામાં સૂકાવ્યા પછી કોઈ ડિબ્બામાં ભરી નાખો. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર