લીંબુનુ ખાટું મીઠું અથાણું

સામગ્રી - 1 કિલો મધ્યમ સાઈઝના લીંબુ, 100 ગ્રામ મીઠું, ,500 ગ્રામ ખાંડ.

વિઘિ - લીંબુને સારા ઘોઈ લો અને તેની એક લીબુની ચાર ફાંક એમ બધાના કટકા કરી લો. હવે તેમાં મીઠુ અને ખાંડ ભેળવીને કાંચની બરણીમાં ભરી લો, આ બરણીને ચાર પાંચ દિવસ રોજ તડકામાં રાખો. ખાંડ પૂરી રીતે ઓગળી જાય તો સમજો કે અથાણુ ખાવા લાયક બની ગયુ છે .

વેબદુનિયા પર વાંચો