×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
બ્રેડ મિની પિઝા
N.D
સામગ્ર
ી - બ્રેડ 6 સ્લાઈસ, ચણા અંકુરિત 1 ટેબલ સ્પૂન, બ્રેડ ક્રમ્સ, 1 ટેબલ સ્પૂન, ચાટ મસાલો 1/2 ટી સ્પૂન, રવો 1 ટેબલ સ્પૂન, મકાઈનો લોટ 1 ટેબલ સ્પૂન, મોટી સરસો, મીઠો લીમડો, લીલા ધાણા, ચટણી, સોસ સજાવટ માટે. મીઠુ સ્વાદ મુજબ. શાકભાજીઓ - ગાજર, લીલી ડુંગળીના પાન, ચીઝ 1 ક્યુબ, કોબીજ, શિમલા મરચાં 2 ક્યુબ, પનીર 50 ગ્રામ (છીણેલુ).
બનાવવાની રી
ત - બ્રેડની કિનારો કાપીને દહીંમાં પલાળી દો. પછી તેમા રવો, મકાઈનો લોટ અને મીઠુ નાખીને 15 મિનિટ છોડી દો. ત્યારબાદ બધી શાકભાજીઓ ઝીણી સમારીને મિક્સ કરો. મસાલા નાખી દો. પછી તેમા બ્રેડ ક્રમ્સ અને સોડા નાખીને મિક્સ કરો. એક મોલ્ડમાં ચિકાશ લગાવીને મિશ્રણ નાખો. ઉપરથી અંકુરિત ચણા,પનીર અને નારિયળનુ છીણ ભભરાવી દો. ચીઝ ગ્રેટ કરીને નાખો.
પહેલાથી જ ગરમ ઓવનમાં 150 સે. પર 25-30 મિનિટ બેક કરો. બ્રાઉન સેકાવા દો. બ્રાઉન થતા સુધી વઘાર તૈયાર કરો અને પિઝા પર નાખો. સોસ, લીલી ચટણી અને ચટણી લગાવીને ગરમા ગરમ બ્રેડ પિઝા સર્વ કરો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Himachal Cloud Burst and Rain Live News: હિમાચલમાં મંડી પર વરસ્યો કુદરતનો કહેર, 4 લોકોના મોત, 16 લોકો લાપતા, 99 નુ રેસ્ક્યુ
ચાર રાજ્યોમાં બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ફાઈનલ, UP અને MP માં શુ સરપ્રાઈઝ આપશે બીજેપી ?
યશસ્વી જયસ્વાલે બદલ્યો પોતાનો મૂડ, ફક્ત આ ટીમ માટે જ રમશે
Trump: 'મસ્ક પોતાની દુકાન બંધ કરીને દક્ષિણ આફિકા પરત ફરી જાય, મસ્ક પોતાની દુકાન બંધ કરી દક્ષિણ આફ્રિકા પરત ફરી જાય, ટ્રંપે આપી ટેસ્લાને સબસીડીની ધમકી
Doctor's Day 2025 Wishes: આ ખાસ મેસેજ અને કોટ્સની સાથે આપણા રિયલ હીરોજ ને કહો હેપ્પી ડોક્ટર્સ ડે
ધર્મ
મંગળવારે અજમાવી જુઓ આ ચમત્કારિક ઉપાયો, દરેક સમસ્યાનો થશે દૂર
Devshayani Ekadashi Wishes Quotes Messages in Gujarati
Devshayani Ekadashi 2025: ક્યારે છે દેવશયની એકાદશી 5 કે 6 જુલાઈ ? ચાર મહિના માટે સૂઈ જશે શ્રીહરિ
Ashadhi Bij Wishes 2025 : અષાઢી બીજની શુભકામના
Jagannath puri rath yatra 2025 - જગન્નાથપુરીની રથયાત્રા માટે ભગવાનનો પોશાક ક્યાંથી આવે છે, જાણો શું ખાસ છે
એપમાં જુઓ
x