બનાવવાની રીત - બ્રેડ અને માખણને છોડીને અન્ય બધી સામગ્રી સારી રીતે મિક્સ કરો. હવે બ્રેડન એક બાજુ માખણ લગાવીને તૈયાર સામગ્રી લગાવો. આ જ રીતે બધા ટોસ્ટ બનાવો. તેને બેકિંગ ટ્રેમાં મુકીને ઓવનમાં બેક કરો. ગરમાગરમ બેક્ડ મસાલા ટોસ્ટને ટામેટા કેચઅપ સાથે સર્વ કરો. આ જલ્દી બનનારા સ્વાદિષ્ટ વ્યંજન છે.