×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ગૌરીવ્રત માટે પૌષ્ટિક ચીક્કી
P.R
સામગ્રી :
સીંગદાણા 200 ગ્રામ, કાજુ 50 ગ્રામ, બદામ 50 ગ્રામ, ઈલાયચી ચારથી પાંચ, કિશમિશ 10 ગ્રામ, ગોળ કે ખાંડ 200 ગ્રામ, ચોખ્ખુ ઘી 50 ગ્રામ.
બનાવવાની રીત :
સીંગદાણા શેકીને તેના છાલટા કાઢી મિક્સરમાં વાટી લો. કાજુ બદામને અધકરચરા વાટી લો. હવે એક કઢાઈમાં ઘી નાખીને તેમા ગોળ નાખો ગોળ ફૂલે એટલે સીંગદાણા સહિત બધી સામગ્રી નાખીને હલાવો. એક થાળીમાં ઘી લગાવી આ મિશ્રણ પાથરી દો.
જો તમે ખાંડમાં બનાવવા માંગતા હોય તો ખાંડની એક તારી ચાસણી બનાવીને ઉપરોક્ત બધી સામગ્રી તેમા મિક્સ કરો. તમે આ મિશ્રણમાંથી લાડુ પણ બનાવી શકો છો.
આ પ્રકારની વાનગી અલૂણાં વ્રત કરતી છોકરીઓ અને યુવતીઓને તાકત અને પૌષ્ટિકતા પ્રદાન કરે છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Gujarat Rain Alert - ગુજરાતમાં આગામી 4 દિવસ અહી પડશે ભારેથી અતિભારે વરસાદ
તમિલનાડુમાં દુ:ખદ અકસ્માત, સ્કૂલ વાન ટ્રેન સાથે અથડાઈ, 2 વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત
કનોટ પ્લેસમાં ટોઇલેટ ફ્લશને લઈને હોબાળો, પ્રખ્યાત ક્લબમાં બાઉન્સરોએ ભાઈ-બહેનને માર માર્યો
બાબા બાગેશ્વર ધામમાં ફરી એકવાર અકસ્માત, એક મહિલાનુ મોત, 10 ઘાયલ
જયા પાર્વતી વ્રત 2025 - જયા પાર્વતી વ્રત- કથા અને સંપૂર્ણ પૂજા વિધિ
ધર્મ
Ashapura maa vrat katha - આશાપુરા માં ની વાર્તા
જયા પાર્વતી વ્રત 2025 - જયા પાર્વતી વ્રત- કથા અને સંપૂર્ણ પૂજા વિધિ
Jaya parvati vrat wishes - જયા પાર્વતી વ્રતની શુભકામનાઓ
Maa Ashapura Vrat Vidhi- મા આશાપુરા વ્રતની વિધિ
એપમાં જુઓ
x