બનાવવાની રીત - સૌ પ્રથામ કુકરમાં મસુરની દાળને એક સારી રીતે બાફી લો. હવે સરગવાની શિંગના કટકા ઉકાળી લો. સિંગોમાંથી ગૂદો કાઢી લો.
એક કઢાઈમાં તેલ ગરમ કરી ડુંગળી-ટામેટા-લસણનો વઘાર લગાવી ગ્રેવી તૈયાર કરો અને તેમા દાળ અને સરગવાની શિંગોનો ગૂદો મિક્સ કરી 4-5 મિનિટ ઉકાળો. હવે ઉપરથી સમારેલી કોથમીર નાખીને રોટલે કે ભાત સાથે સર્વ કરો.