×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ગુજરાતી કઢી
N.D
સામગ્ર
ી - 1/2 લીટર ખાટી છાશ, 1/2 કપ બેસન, 2 ટી સ્પૂન ખાંડ, 1 ડાળી કઢી લીમડો, 1/2 ટી સ્પૂન રાઈ, સ્વાદમુજબ મીઠુ, લાલ મરચુ, હિંગ, હળદર, લીલા ધાણા, 2 ટેબલ સ્પૂન ઘી.
બનાવવાની રીત -
સૌ પહેલા છાશમાં બેસન, મીઠુ, મરચું, 1/2 ટી સ્પૂન હળદર, ખાંડ, મિક્સ કરીને ખીરુ બનાવો. વાસણમાં ઘી ગરમ કરો. તેમા રાઈ, હિંગ, કઢી લીમડો નાખો. રાઈ તતડ્યા પછી તેમા છાશનુ મિશ્રણ નાખો. સતત હલાવતા રહો. ઉકાળો આવતા સુધી થવા દો. ઉકાળો આવતા ધીમા તાપ પર 10 મિનિટ થવા દો. છેવટે લીલા ધાણા નાખીને તાપ બંધ કરી દો. ગરમાગરમ ગુજરાતી કઢીને ખિચડી કે પુલાવ સાથે સર્વ કરો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
શું 500 રૂપિયાની નોટ બંધ થવા જઈ રહી છે, RBI એ બેંકોને આપી સૂચના ? જાણો હકીકત
જ્યારે ગર્ભવતી થઈ, ત્યારે તેનાથી છૂટકારો મેળવવા માટે, તેણે તેને ડ્રગ્સ આપીને બળાત્કાર કર્યો, પછી તેને ખડક પરથી ફેંકી દીધી, જંગલમાં જીવતી મળી આવેલી છોકરીએ તેની પીડાદાયક વાર્તા કહી.
કોણ છે અર્પિત સાગર ? ગુજરાતની મહિલા IAS અધિકારી જેમણે હાઈવે પર ખાડા માટે NHAI અધિકારી પર લગાવ્યો દંડ
ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 1446 જગ્યાઓ માટે ભરતી, 10મું પાસ માટે નોકરી મેળવવાની સુવર્ણ તક
દિલ્હી NCRમાં વંટોળ અને તોફાન સાથે ભારે વરસાદનું એલર્ટ જારી, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
ધર્મ
કપૂરથી નજર કેવી રીતે ઉતારવી, હાલ જાણી લો ખરાબ દ્રષ્ટિથી કેવી રીતે બચશો
Sawan 2025: 28 જુલાઈએ શ્રાવણનો પહેલા સોમવારે બિલિપત્ર ચઢાવતી વખતે કયા મંત્રનો કરવો જોઈએ જાપ ? જાણો
Bol chauth 2025 - બોળ ચોથ ક્યારે છે? જાણો પૂજા વિધિ
Gujarati Shravan Month 2025: 25 જુલાઈથી શરૂ થશે ગુજરાતી શ્રાવણ મહિનો ક્યારે ...
Shravan 2025- જો તમે શ્રાવણ મહિનામાં મંદિરમાં ન જઈ શકો, તો ઘરે આ કાર્યો કરો, ભોલેનાથ ખૂબ ખુશ થશે.
એપમાં જુઓ
x