સામગ્રી- મોટા સાઈજના બ્રેડ 5 સ્લાઈસ , શિમલા મરચા મધ્યમ આકારના- 1 , ટમેટા-1 , ડુંગળી-1 , લીલા મરચા -1, કાળી મરી પાવડર , કોથમીર , સોજી 5 મોટી ચમચી , મીઠું સ્વાદપ્રમાણે ....
3. બ્રેડની એક સાઈડ પર મિશ્રણ લગાડો .
4. નાનસ્ટિક તવા ગરમ કરીને તેના પર થોડું માખણ નાખી અને મિશ્રણને લાગેલી સાઈડને તવા પર રાખો અને પાંચ મિનિટ ધીમા તાપે શેકો.