સામગ્રી- લીલા મગની દાળ 250 ગ્રામ ,લસણ-5,લીલા મરચાં-1 ચમચી, દાળચીની-2 ઈંચ ,હળદર ,ધાણા ઉડર- 1 ચમચી ,લાલ મરી પાઉડર- 1ચમચી, પાલક 1 કપ,તેલ- 3 મોટા ચમચી મીઠું સ્વાદપ્રમાણે
બનાવવાની રીત- દાળને પાણીમાં મીઠું અને હળદર નાખી કૂકરમાં બાફી લો. આ વચ્ચે પેનમાં તેલ ગર્મ કરો અને તેમાં લસણ ફ્રાઈ કરો પછી એમાં લીલા મરચા નાખી ફ્રાઈ કરો.તાપ ધીમો કરો અને હળદર ,ધાણા ઉડર,લાલ મરી પાઉડર નાખો અને આ તડકામાં દાળ નાખો નએ સમારેલાઅ પાલક નાખી રાંધો આખરે કોથમીર નાખી સર્વ કરો.