ભરાવન માટે- 1 વાટકી વધેલા ભાત , 1 ડુંગળી સમારેલી , 1 ટમેટો , હળદર 1/4 ચમચી , આદું, મરી પાવડર , મીઠું સ્વાદપ્રમાણે, 1 ચમચી ગરમ મસાલા .
રોટલી માટે- ઘઉંના લોટ 1 કપ , પાણી અને મીઠું
* બનાવવાવી રીત - સર્વપ્રથમ એક કડાઈમાં જરાક તેલ નાખી એમાં ડુંગળી નાખો . ડુંગળી ગુલાબી રંગની થઈ જાય તો એમાં બારીક સમારેલા ટમેટા અને બધા મસાલા નાખી શેકો. જ્યારે ટમેટા ગળી જાય તો એમાં ભાત નાખી એક મિશ્રણ તૈયાર કરીલો. ( ધ્યાન રાખો કે એમાં તેલ વધારે ન હોવા જોઈએ)