Happy Rose Day

શુક્રવાર, 6 ફેબ્રુઆરી 2015 (17:16 IST)
Happy Rose Day 



 
વીતેલા વર્ષ પછી ફરીથી રોઝ ડે આવ્યા છે
મારી આંખોમાં માત્ર તારો જ સુરૂર છાવ્યા છે
જરા આવીને જુઓ એકવાર 
તમારા ઈંતજારમાં આખો ઘર સજાવ્યા છે. 

          "Happy Rose Day" 
                                                               




 

 

 
નજરે મળે તો પ્યાર થઈ જાય છે ,
પલકે ઉઠે તો ઈજહાર થઈ જાય છે ,
ના જાણે શું કશિશ છે ચાહતમાં ,
કે કોઈ પણ અમારી જીંદગીનો ,
હકદાર થઈ જાય છે. 



 
 
જેણે મેળવી ના શકુ એ જવાબ છે તુ 
મારી લાઈફ નો પહેલિ ખ્વાબ છે તુ 
લોકો કાંઈ પણ કહે
પણ એક સંદર ગુલાબ છે તુ 
 
"હેપી રોઝ ડે"  

 


"દરેક ફૂળ તમને એક નવું અરમાન આપે,
દરેક સવાર તમને એક સલામ આપે ,
અમારી દુઆ છે તહે દિલથી ,
તમારી આંખથી એક પણ આંસૂ નિકળે 
તો ખુદા તમને બમણી ખુશી ઈનામ આપે " 

વેબદુનિયા પર વાંચો