ફૂલોની ફોરમ

ફૂલોની ફોરમ જેવો અહેસાસ બનીને આવો છો તમે
પણ ક્ષણવારમાં આવીને ઉડી જાવ છો તમે
જાણો છો કે એકલતાથી ગભરાઈ જાઉ છુ
છતા એકલા છોડીને જાવ છો તમે

વેબદુનિયા પર વાંચો