તૂ પણ ભૂલી જા

એ નાદાન-એ-દિલ કેમ તુ એકતરફુ તડપી રહ્યુ છે
એ નથી રહેમ કરવાના જેને માટે તરસી રહ્યુ છે
એ તો બેવફા નીકળ્યા જેની માળા જપી રહ્યુ છે
તુ પણ ભૂલી જા તેને કેમ જીંદગી વેડફી રહ્યુ છે

વેબદુનિયા પર વાંચો