
સાગરમાં છે એટલુ પાણી પણ ગાગરમા નથી સમાતુ..
મારા દિલમાં છે તારા માટે એટલો પ્રેમ પણ કાગળમાં નથી સમાતો...
| P.R | 
સૂરજને ક્ષિતિજ પર ડૂબતો જોયો છે, ચાંદને પણ અંધારાથી ઝૂઝતો જોયો છે
આંસૂ તો વહી ગયા હૃદયને સ્પર્શીને
આજે તો શ્વાસને પણ કોઈની રાહમાં અટકતો જોયો છે.
 
		
