ગુજરાતી શાયરી

ગુરુવાર, 2 જુલાઈ 2015 (17:55 IST)
દુખ ઘણુ થઈ ગયું છે ઍમ ના કહો
સહનશક્તિ ઓછી થઈ ગઈ છે ઍમ કહો
 
સેહતા આવડી જાય તો
રેહતા પણ આવડી જાય
 

વેબદુનિયા પર વાંચો