ગુજરાતી શાયરી - ગર્લગ્રેંડને પલકો પર બેસાવી લો

બુધવાર, 21 જાન્યુઆરી 2015 (13:22 IST)
અર્જ છે
 
   
 
ગર્લગ્રેંડને  પલકો  પર બેસાવી લો
 
દઈને ખુશી તેના બધા ગમ ચોરાવી લો
 
પ્યાર કરો તેની બહેનપણી સામે એટ્લો 
 
કે તેની બહેનપણી પણ કરે જાનુ મને પણ ફંસાવી લો 

વેબદુનિયા પર વાંચો