ખુશ્બુ માંગી હતી ખુદા પાસે તો
તે લાજવાબ ફુલ આપી ગયા
અમે તો ફક્ત ખુશી માંગી હતી દુઆમા
તે તમને આપીને અમને ખુશનસીબ બનાવી ગયા