ગુજરાતી રોમાંટિક શાયરી

P.R

કોઈ સાથે છે પણ પાસે કેમ નથી,

કોઈ યાદોમાં છે પણ વાતોમાં કેમ નથી

કોઈ હૈયે દસ્તક આપે છે પણ હૈયામા કેમ નથી

એ અજનબી ક્યાક તો છે પણ સામે કેમ નથી

વેબદુનિયા પર વાંચો