પીધુ એ હાથનું પાણી, ને હાથ માંગુ છુ
ભલે થાય બરબાદી, તો પણ જીવનભરનો સાથ માંગુ છુ
પ્રેમ કરીને તમને જીંદગી લગાવી છે દાવ પર
જીવી શકુ વધુ એ માટે તારા પ્રેમનો ઓક્સિજન માંગુ છુ