કલકત્તા. ટીમ ઈંડિયાએ ચોથા દિવસે જ કલકત્તા ટેસ્ટ 178 રનથી જીતી લીધી. ન્યૂઝીલેંડની બીજી ઈનિંગ 197 રન પર જ સમેટાઈ ગઈ. મોહમ્મદ શમીએ ટ્રેંટ બોલ્ટ(4)ને અંતિમ વિકેટના રૂપમાં આઉટ કર્યો. બીજી ઈનિગમાં શમી, અશ્વિન અને જડેજાએ ત્રણ ત્રણ વિકેટ લીધી. જ્યારે કે ભુવનેશ્વર કુમારને એક વિકેટ મળી. બીજી ઈનિંગમાં ભારતીય ટીમ 263 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ન્યૂઝીલેંડને 376 રનનુ લક્ષ્ય મળ્યુ હતુ. આ રહી ન્યૂઝીલેંડની બીજી ઈનિંગ...