નરેન્દ્ર મોદીનો રાહુલ ગાંધીને પડકાર

ભાષા

મંગળવાર, 30 ઑક્ટોબર 2007 (23:04 IST)
નવી દિલ્હી (ભાષા) કોંગ્રેસ ગુજરાત વિધાનસભાના ચૂંટણી અભિયાનમાં રાહુલ ગાંધીમાં રાહુલ ગાંધીને ઉતારવાની યોજના બની રહી છે તે પ્રદેશના મુખ્યમંત્રીએ યુવા સાંસદને પોતાની રાજનીતિ વિશે લોકોને સમજાવવાનો પડકાર છે.

રાજ્યમાં ડિસેમ્બરમાં થનાર વિધાનસભા ચૂંટણી વિશે પ્રચારમાં રાહુલ ગાંધીને ઉતારવાની કોંગ્રેસની યોજના પર મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતને તેમના માટે પ્રશિક્ષણ સ્થળ બનવા જોઇએ.

પોતાની રાજનીતિ વિશે ગુજરાત ગુજરાતના લોકોને સમજવા માટે તેમને પોતાના બધા હુનરોનો ઉપયોગ કરવો જોઇએ.

મોદીએ કહ્યું હતું કે આ ચૂંટણીમાં કોઇ રાજનૈતિક પાર્ટીએ નહી પરંતુ લોકોને પ્રથમ જ એંજડા નક્કી કરી દિધો છે. મુખ્યમંત્રી 2002માં રાજ્યમાં થયેલા તોફાનોને કારણે ચારેય તરફથી આલોચનાઓનો સામાન કરી રહ્યાં છે.

મોદીએ સહારા સમય ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે આલોચકોને હુમલો કરવા દો. પરંતુ મારૂ ધ્યાન રાજ્યના વિકાસ પર છે. મોદી આ પ્રશ્ર્નને ટાળી દિધો કે તેમના સહયોગી દંગાને લઇને કેમ ગૌરવવિત મહસૂસ કરે છે.

વેબદુનિયા પર વાંચો