ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ

ભાષા

ગુરુવાર, 25 ફેબ્રુઆરી 2010 (12:04 IST)
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર બુધવાર શરૂ થઈ ગયું. નાણા મંત્રી વજૂભાઈ વાળા ગુરૂવારે રાજ્યનું બજેટ સદનના ટેબલ પર રાખશે. આ સાથે જ તે રાજ્યના ઈતિહાસમાં સદનમાં 15 મી વખત બજેટ રજૂ કરનારા પ્રથમ મુખ્યમંત્રી બની જશે. રાજ્યના બજેટમાં ગરીબ, પછાત વર્ગ, આદિવાસી અને દલિતો માટે નવી યોજનાઓની જાહેરાત થવાની સંભાવના છે.

જો કે, બજેટમાં વેટ દરોને છોડીને શેષ કરોના દર વધવાની સંભાવના નથી. બીજુ નાણાકિય વર્ષ 2010-11 ગુજરાતના સ્વર્ણિમ વર્ષ છે. એટલા માટે કુલ બજેટ 60 થી 63 હજાર કરોડ રૂપિયા વચ્ચે થવાના અણસાર છે. વાર્ષિક યોજનાનું કદ 28500 કરોડ રૂપિયા માનવામાં આવી રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો