આજનુ પંચાગ - ગુજરાતી પંચાગ

શનિવાર, 18 ફેબ્રુઆરી 2017 (11:29 IST)
આજનુ પંચાંગ  તા. 18-2-2017, શનિવાર
 
ફાગણ કૃષ્ણ સ્થિતિ સાતમ
નાથદ્વારા - શ્રીનાથજીનો પાટોત્સવ - વિંછુંડો શરૃ.
ધારી - અ.પુ.સ્વા. મંદિર પાટોત્સવ
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.
અમદાવાદ સૂર્યોદય : 7  ક. 11 મિ. સૂર્યાસ્ત : 18 ક. 36 મિ.
સૂરત સૂર્યોદય : 7 ક. 09 મિ. સૂર્યાસ્ત : 18 ક. 37 મિ.
 
જન્મરાશિ : આજે બપોરના 12 ક. 16મિ. સુધીમાં જન્મેલ બાળકની તુલા (ર.ત.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ આવે.
નક્ષત્ર : વિશાખા સાંજના 7  ક. 11 મિ. સુધી પછી અનુરાધા.
ગોચર ગ્રહ : સૂર્ય-કુંભ (ધનિષ્ઠા), મંગળ-મીન, બુધ-મકર / ધનિષ્ઠામાં 19-05થી, ગુરુ-કન્યા, શુક્ર-મીન, શનિ-ધન, રાહુ-સિંહ, કેતુ-કુંભ, ચંદ્ર-બપોરના 12 ક. 26 મિ. સુધી તુલા પછી વૃશ્ચિક.
હર્ષલ (યુરેનસ), મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, રાહુકાળ 9.00 થી 10-30 (દ.ભા.)
વિક્રમ સંવત : 2073 કીલક સં. શાકે : 1938, દુર્મુખ સંવત્સર, જૈનવીર સંવત : 2543
ઉત્તરાયણ વસંત ઋતુ / રાષ્ટ્રિય દિનાંક : માઘ-29 વ્રજ માસ : ફાગણ
માસ-તિથિ-વાર : માહ વદ સાતમ શનિવાર
- સૂર્ય સાયન મીનમાં 17-02 થી. વસંત ઋતુનો પ્રારંભ.
- બુધ ધનિષ્ઠામાં 19-05 થી, વિંછુંડો બપોરના 12 ક. 26 મિ.થી શરૃ.
- કાલાષ્ટ્મી. નાથદ્વારા, શ્રીનાથજીનો પાટોત્સવ.
- સુપાર્શ્વનાથ મોક્ષકલ્યાણક, ચંદ્રપ્રભસ્વામી કેવલ કલ્યાણક.
- ધારી, અ.પુ.સ્વા. મંદિર પાટોત્સવ.
વિશેષ :- * બધા અનાજના ભાવ વધે ? * તિલ, તેલ મોંઘા થાય ? * ગાયોને પીડા ?
હિજરી સન : 1438 જમાદિ ઉલ અવ્વલ માસનો 20 રોજ
પારસી શહેનશાહી વર્ષ : 1386 મેહેર માસનો 6 રોજ ખોરદાદ

વેબદુનિયા પર વાંચો