બુધવાર, 22 ઑક્ટોબર 2014 (10:06 IST)
તા. ૨૨-૧૦-૨૦૧૪, બુધવાર
આસો વદ ચૌદશ - કાળીચૌદશ
હનુમાનજીની ભક્તિપૂજા
મહુડી-ઘંટાકર્ણ ભગવાનની પૂજા- હોમહવન
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૦ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૭ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૩૮ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૮ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૦ મિ.
જન્મરાશિ : આજે જન્મેલ બાળકની કન્યા (પ. ઠ. ણ.) રાશિ આવશે.
નક્ષત્ર : હસ્ત રાત્રે ૨ ક. ૩૭ મિ. સુધી પછી ચિત્રા.
ગોચર ગ્રહ : સૂર્ય - તુલા (ચિત્રા), મંગળ - ધન, બુધ - કન્યા, ગુરૃ - કર્ક, શુક્ર - તુલા, શનિ - તુલા, રાહુ - કન્યા, કેતુ - મીન, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - કન્યા.
વિક્રમ સંવત : ૨૦૭૦ વિશ્વાવસુ સં. શાકે : ૧૯૩૬, જય સંવત્સર, જૈનવીર સંવત : ૨૫૪૦, દક્ષિણાયન, શરદ ઋતુ, રાષ્ટ્રીય દિનાંક : આસો ૩૦.
માસ-તિથિ-વાર : આસો વદ ચૌદશ બુધવાર. વ્રજ માસ : કારતક.
- આજે કાળી ચૌદશ છે. રૃપચૌદશ- નરક ચર્તુદશી છે.
- માસિક શિવરાત્રી છે. મહાદેવજીની ભક્તિપૂજા, ભૈરવપૂજા.
- આજે રાત્રિ સાધના, હનુમાનજીની ભક્તિપૂજા થશે.
- મહુડી, ઘંટાકર્ણ ભગવાનની પૂજા, હોમહવન બપોરના વિજયમુહરતમાં થશે.
- વૈદ્યુતિયોગ રાત્રે ૨૯ ક. ૦૧ મિ. સુધી.
- ભદ્રા બપોરના ૧ ક. ૫૮ મિ. સુધી.