પેટ્રોલ પંપ ઉપરથી પણ ઉપાડી શકાશે કેશ , 24 નવંબરથી મળશે સર્વિસ

શુક્રવાર, 18 નવેમ્બર 2016 (14:23 IST)
દેશમાં નોટબંદીના ફેસલા પછી આજ 10મો દિવસ છે. કેશને લઈને લોકોની સમસ્યા જેમની તેમ છે. એટીએમ અને બંકની બ્રાંચોના બહાર લાંબી-લાંબી લાઈનો લાગી રહે છે અને કેશની કમીના કારણે ધંધાથી લઈને બધી જરૂરી કામ બાધિત જોવાઈ રહ્યા છે. લોકોને રાહત આપવા માટે સરકાર ઘણી પગલાં ઉઠાવી રહી છે. સરકારએ એક તાજા ફેસલા મુજબ હવે તમને પેટ્રોલ પંપ થી પ્તેટ્રોલ જ નહી કેશ પણ મળશે. નવા આદેશ મુજબ તમે પેટ્રોલ પંપ પર તમારો ડેબિટ કાર્ડ સ્વાઈપ કરીને 2000 રૂપિયા મેળવી શકો છો. 
કેવી રીતે મળશે પંપ પર કેશ 
એના માટે તમને સરકારી કંપની ના પેટ્રોલ પંપ પર જઈને તમારું ડેબિટ કાર્ડ સ્વાઈપ્ કરાવું પડ્શે અને 2000 રૂપિય તમને મળી જશે. શરૂઆતી સમયમાં આ સુવિધા દેશભરના 2500 પેટ્રોલ પંપને આપી છે. જયાં સ્ટેટ બેંક ઑફ ઈંડિયાની સ્વાઈપ મશીન ઉપ્લબ્ધ છે. આવતા ત્રણ દિવસોમાં આ સુવિધા દેશભરના 20,000 પેટ્રોલ પંપ પર મળવા લાગશે. જેની પાસે એચડીએફસી , સિટઈબેંક અને આઈસીઆઈસીઆઈ બેંકૅની કાર્ડ સ્વાઈપ મશીન ઉપલબ્ધ થશે.
 
 

વેબદુનિયા પર વાંચો