જમ્મુ કાશ્મીરમાં પાંચ તબક્કામાં ચૂંટણી યોજાશે પહેલા તબક્કાના મતદાનમાં 15 ચૂંટણી વિસ્તારોમાં મતદાન યોજાશે જેમા કુલ 123 ઉમેદવારોના ભાવીનો નિર્ણય થશે. તેમા સાત મંત્રીઓ સહિત 12 વર્તમાન ધારાસભ્યો પણ છે. જમ્મુની 6 કાશ્મીરની પાંચ અને લદ્દાખના ચાર ચૂંટણી વિસ્તારોમાં મતદારો પોતાના પ્રતિનિધિ ચૂંટવા મતદાન કરશે.
જમ્મુ કાશ્મીરમાં કુલ 10.50.250 મતદર મતાધિકારનો ઉપયોગ કરશે.
પહેલા તબક્કામાં કુલ 10.50.250 મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમા 5.49.698 પુરૂષો નએ 5.00.539 મહિલાઓ સહિત 13 ટ્રાન્સજેડર્સનો પણ સમાવેશ થાય છે. 15 ચૂંટણી વિસ્તારો પૈકી ભદદરવાહમાં સૌથી વધુ 1.04.354 મતદારો છે. લદ્દાખના નુબ્રામાં સૌથી ઓછા 13.054 મતદારો છે. .