ઝારખંડ વિધાનસભા ચૂંટ્ણી પરિણામ પક્ષવાર સ્થિતિ Live
મંગળવાર, 23 ડિસેમ્બર 2014 (16:00 IST)
ઝારખંડ વિધાનસભાની 81 સીટો માટે થયેલ ચૂંટ્ણીની મતગણના સવારે આઠ વાગ્યે જ શરૂ થઈ. અહી કયા દળની સરકાર બનશે એ તો ચૂંટણી પરિણામ પછી જ જાણ થશે. પણ એક્ઝિટ પોલના પરિણામ બતાવી રહ્યા છે કે આ રાજ્યમાં નરેન્દ્ર મોદીનો જાદુ ચાલી ગયો છે. અર્થાત અહી ભાજપાને સૌથી મોટા દળના રૂપમાં જોઈ શકાય છે.